Album Blurred Banner Image

Maru Aa Dil Tara Baap Ni Jagir Nathi Song

Album : Maru Aa Dil Tara Baap Ni Jagir Nathi
Singer : Jignesh Barot
Lyricist : Harjit Panesar
Music Director : Ravi-Rahul

Added to Cart Added to Cart
ADD

Maru Aa Dil Tara Baap Ni Jagir Nathi Song Lyrics

Maru Aa Dil Tara Baap Ni Jagir Nathi

Lyrics in Gujarati-
ભલે તારી જેમ નથી અમીર હું
હો ભલે તારી જેમ નથી અમીર હું
ભલે ગરીબ છું પણ દિલ નો અમીર છું

તૂટ્યું છે દિલ મારુ નથી ખબર તને
પણ કાન ખોલી વાત સાંભળી લેજે

મારુ આ દિલ તારા બાપ ની જાગીર નથી
મારુ આ દિલ તારા બાપ ની જાગીર નથી

હો ભલે તારી જેમ નથી અમીર હું
ભલે ગરીબ છું પણ દિલ નો અમીર છું

હો જાણી જોઈને મને તરછોડ્યો છે તે
તને તારી દોલત નો તાવ ચડ્યો છે

હો હો પ્રેમ શું હોય તું કદી જાણી નઈ શકે
કોઈની લાગણી તું સમજી નઈ શકે

હો ભલે આ ગરીબ ની મજાક કરી તે
તારા જેવી ને એક વાત કેવી છે

હો મારુ આ દિલ તારા બાપ ની જાગીર નથી
હો મારુ આ દિલ તારા બાપ ની મિલકત નથી

હો ભલે તારી જેમ નથી અમીર હું
ભલે ગરીબ છું પણ દિલ નો અમીર છું

હો તારી નજારો માં હુંતો નાનો છું ભલે
પણ મારા જેવો તને પ્રેમી નઈ મળે

હો હો હો એશોઆરામ વાળી જિંદગી તારી
એજ અભિમાન તને જાશે મારી

હો મારા રે પ્રેમ ની જો કદર ના તને
તારા પણ પ્રેમ ની જરૂર ના મને

હો દિલ છે મારુ કોઈ ના બાપ ની જાગીર નથી
હો મારુ આ દિલ તારા બાપ ની જાગીર નથી
હો દિલ છે મારુ તારા બાપ ની જાગીર નથી



Lyrics in English-

Bhale tari jem nathi amir hu
Ho Bhale tari jem nathi amir hu
Bhale garib chhu pan dil no amir chhu

Tutyu chhe dil maru nathi khabar tane
Pan kan kholi vat sambhali leje

Maru aa dil tara bap ni jabir nathi
Maru aa dil tara bap ni jabir nathi

Ho Bhale tari jem nathi amir hu
Bhale garib chhu pan dil no amir chhu

Ho jani joine mane tarchhodyo chhe te
Tane tari dolat no tav chadyo chhe

Ho ho prem shu hoi tu kadi jani nai sake
Koi ni lagani tu samji nai sake

Ho bhale aa garib ni ajak kari te
Tara jevi ne ek vat kevi chhe

Ho maru aa dil tara bap ni jagir nathi
Ho maru aa dil tara bap ni jagir nathi

Ho Bhale tari jem nathi amir hu
Bhale garib chhu pan dil no amir chhu

Ho tari najaro ma hu nano chhu bhale
Pan mara jevo tane premi nai male

Ho ho ho asho aram vali jindagi tari
Aej abhiman tane jase mari

Ho mara re prem ni jo kadar na tane
Tara pan prem ni jarur na mene

Ho dil chhe maru koi na bap ni jagir nathi
Ho maru aa dil tara bap ni jagir nathi
Ho dil chhe maru tara bap ni jagir nathi





90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add