Album Blurred Banner Image

Ek Mulakat Song

Album : Ek Mulakat - Rakesh Barot
Singer : Rakesh Barot
Lyricist : Harjit Panesar
Music Director : Vishal Vagheshwari

Added to Cart Added to Cart
ADD

Ek Mulakat Song Lyrics

એક મુલાકાત
ગાયક: રાકેશ બારોટ
સંગીત: વિશાલ વાઘેશ્વરી

હો કોક દાડો અમને એકલા માં મળજો
હો હો કોક દાડો અમને એકલા માં મળજો
અમને મળશો તો યાદ તમે કરશો

હો કોક દાડો અમને એકલા માં મળજો
અમને મળશો તો યાદ તમે કરશો
હો એકવાર જોશો અમારી આંખોમાં
એકવાર જોશો અમારી આંખોમાં
રોજ મળવાની જીદ કરશો

હો કરો એક મુલાકાત પછી વાત કરજો
હે કરો એક મુલાકાત પછી વાત કરજો

પ્રેમની નજરથી જ્યારે અમને જોશો
નાદાન દિલ ને સમજાવી નહીં શકો
એક વાર દિલ થી વાત સાંભળી લેજો
દિલને તમારા તમે રોકી નહીં શકો

એકવાર પડશો અમારી ચાહતમાં..(2)
પછી ઈરાદાને બદલી શકો

હો કરો એક મુલાકાત પછી વાત કરજો..(2)

પ્રેમની વાતો જ્યારે સમજી લેશો
હસતા ચહેરે મારી પાસે આવશો
હું નહીં મળું તો બેચેન થઈ જશો
તમે રોજ મારો ઇન્તજાર કરશો

ધબકારા દિલના વધશે તમારા...(2)
પછી દિલની વાત અમને કરશો

હો કરો એક મુલાકાત પછી વાત કરજો
હો કોક દાડો અમને એકલા માં મળજો
અમને મળશો તો યાદ તમે કરશો

હો કોક દાડો અમને એકલા માં મળજો
અમને મળશો તો યાદ તમે કરશો

એકવાર જોશો અમારી આંખોમાં...(2)
રોજ મળવાની જીદ કરશો

હો કરો એક મુલાકાત પછી વાત કરજો
હે કરો એક મુલાકાત પછી વાત કરજો

હો કરો એક મુલાકાત પછી વાત કરજો




Ek Mulakat

Singer: Rakesh Barot
Music: Vishal Vagheshwari

Ho Kok Dado Amane Ekala Ma Maljo
Ho Ho Kok Dado Amane Ekala Ma Maljo
Amane Malsho To Yaad Tame Karsho

Ho Kok Daado Amane Eklama Malsho
Amne Malsho To Yaad Tame Karsho
Ho Ek Vaar Josho Amari Aakhoma
Ek Vaar Josho Amari Aakhoma
Roj Malvani Jid Tame Karsho

Ho Karo Ek Mulakat Pachi Vaat Karjo
He Karo Ek Mulakat Pachi Vaat Karjo

Premni Najarthi Jyare Amane Josho
Nadan Dil Ne Samjavi Nahi Shako
Ek Vaar Dil Thi Vaat Sambhli Lejo
Dil Ne Tamara Tame Roki Nahi Shako

Ekvaar Padsho Amari Chahatma..(2)
Pachi Iradane Badli Shako

Ho Karo Ek Mulakat Pachi Vaat Karjo..(2)

Premni Vaato Jyare Samji Lesho
Hasta Chahere Mari Pase Aavsho
Hu Nahi Malu To Bechen Thai Jasho
Tame Roj Maro Intejar Karsho

Dhabakara Dilna Vadhshe Tamara...(2)
Pachi Dil Ni Vaat Amane Karsho

Ho Karo Ek Mulakat Pachi Vaat Karjo
Ho Kok Dado Amane Ekala Ma Maljo
Amane Malsho To Yaad Tame Karsho

Ho Kok Dado Amane Ekala Ma Maljo
Amane Malsho To Yaad Karsho

Ekvaar Josho Amari Aakho Ma..(2)
Roj Malvani Jid Karsho

Ho Karo Ek Mulakat Pachi Vaat Karjo
He Karo Ek Mulakat Pachi Vaat Karjo

Ho Karo Ek Mulakat Pachi Vaat Karjo





90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add