Album Blurred Banner Image

Tu Tarase Prem Maate Song

Album : Tu Tarase Prem Maate
Singer : Rakesh Barot
Lyricist : Ketan Barot
Music Director : Sunil Vagheshwari, Vishal Vagheshwari

Added to Cart Added to Cart
ADD

Tu Tarase Prem Maate Song Lyrics

તું તરસે પ્રેમ માટે

ગાયક: રાકેશ બારોટ
સંગીત: વિશાલ વાઘેશ્વરી, સુનીલ વાઘેશ્વરી

હો મારા પ્રેમને ઠુકરાવી અપમાન તે કર્યું...(2)
મારા પ્રેમને ઠુકરાવી અપમાન તે કર્યું
તું તરસે પ્રેમ માટે તને હું નહીં મળુ

હો મારા દિલને સળગાવીને રાખ તે કર્યું
તું તરસે પ્રેમ માટે તને હું નહીં મળુ
હો જા તને નઈ મળું જા હું નઈ મળું
જા તને નઈ મળું જા હું નઈ મળું

મારુ દિલ દુભાવીને તને શું મળ્યું
દિલ દુભાવીને તને શું મળ્યું
દર્દ આ જુદાઇનું મુજને મળ્યું
તું તરસે પ્રેમ માટે તને હું નહીં મળુ
હો તું તરસે પ્રેમ માટે તને હું નહીં મળુ

હો મને છોડીને જાનુ ભલે તું ખુશ છે
પણ મને તારો પ્રેમ હજુયે મહેસુસ છે
હો હો હો જિંદગીમાં જાનુ મને બધી વાતે સુખ છે
પણ દિલ તોડ્યું તેતો એનું મને દુઃખ છે

હો જા તને નઈ મળું જા હું નઈ મળું
જા તને નઈ મળું જા હું નઈ મળું...(2)

હો તારા પગલામાં પગલું મેં ભર્યું..(2)
તોય તે છેવટે કેમ મોઢું ફેરવ્યું
તું તરસે પ્રેમ માટે તને હું નહીં મળુ
હો તું તરસે પ્રેમ માટે તને હું નહીં મળુ

હો એક એક દાડો તારો થાશે વરહ જેવો
ત્યારે હમજાશે તને ગમ હોય કેવો
મારા જોડે રેવાની પડી તને ટેવો
યાદ કરીશ તો થાશે નોતો જેવો તેવો

હો જા તને નઈ મળું જા હું નઈ મળું
જા તને નઈ મળું જા હું નઈ મળું...(2)

તને સમજાશે ત્યારે થઈ જશે મોડું...(2)
દિવસ ને રાત તને આવશે રડું
તું તરસે પ્રેમ માટે તને હું નહીં મળુ

જા તને નઈ મળું જા હું નઈ મળું
જા હું નઈ મળું જા હું નઈ મળું..(2)

તું તરસે પ્રેમ માટે તને હું નહીં મળુ
તને હું નઈ મળું જા હું નઈ મળું
Tu Tarase Prem Mate

Singer: Rakesh Barot
Music: Vishal Vagheshwari, Sunil Vagheshwari

Ho Mara Prem Ne Thukaravi Apmaan Te Karyu..(2)
Mara Prem Ne Thukaravi Apmaan Te Karyu
Tu Tarase Prem Mate Tane Hu Nai Malu

Ho Mara Dil Ne Salgavine Raakh Te Karyu
Tu Tarase Prem Maate Tane Hu Nai Malu
Ho Ja Tane Nai Malu Ja Hu Nai Malu
Ja Tane Nai Malu Ja Hu Nai Malu

Maru Dil Dubhavine Tane Shu Malyu
Dil Dubhavine Tane Shu Malyu
Dard Aa Judai Nu Mujane Malyu
Tu Tarase Prem Maate Tane Hu Nai Malu
Ho Tu Tarase Prem Maate Tane Hu Nai Malu

Ho Mane Chodine Jaanu Bhale Tu Khush Che
Pan Mane Taro Prem Hajuye Mahesus Che
Ho Ho Ho Jindagima Jaanu Mane Badhi Vaate Sukh Che
Pan Dil Todyu Teto Enu Mane Dukh Che

Ho Ja Tane Nai Malu Ja Hu Nai Malu
Ja Tane Nai Malu Ja Hu Nai Malu...(2)

Ho Tara Pagalama Pagalu Me Bharyu..(2)
Toy Te Chevate Kem Modhu Feravyu
Tu Tarase Prem Mate Tane Hu Nai Malu
Ho Tu Tarase Prem Mate Tane Hu Nai Malu

Ho Ek Ek Daado Taro Thashe Varah Jevo
Tyare Hamajashe Tane Gam Hoy Kevo
Mara Jode Revani Padi Tane Tevo
Yaad Karish To Thashe Noto Jevo Tevo

Ho Ja Tane Nai Malu Ja Hu Nai Malu
Ja Tane Nai Malu Ja Hu Nai Malu...(2)

Tane Samajashe Tyare Thai Jashe Modu...(2)
Divas Ne Raat Tane Aavashe Radu
Tu Tarase Prem Maate Tane Hu Nai Malu

Ho Ja Tane Nai Malu Ja Hu Nai Malu
Ja Tane Nai Malu Ja Hu Nai Malu...(2)

Tu Tarase Prem Maate Tane Hu Nai Malu
Tane Hu Nai Malu Ja Hu Nai Malu

90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add