Album Blurred Banner Image

Tari Re Yaadon Ma Song

Album : Tari Re Yaadon Ma
Singer : Kajal Maheriya
Lyricist : Harjit Panesar
Music Director : Mayur Nadiya

Added to Cart Added to Cart
ADD

Tari Re Yaadon Ma Song Lyrics

તારી રે યાદો માં
ગાયક: કાજલ મહેરિયા
સંગીત: મયુર નાડીયા

હો તારી રે યાદો માં દિલ રડવા નથી માંગતું..(2)
ફરી મારુ દિલ તને મળવા નથી માંગતું
દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું
હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું

હો મતલબ ના કોઈ તારાથી રાખશું
મતલબ ના કોઈ તારાથી રાખશું
હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું
હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું

હો ભરબજાર મારી તે આબરૂ કાઢી હતી
દુનિયા ની સામે બદનામી કરી હતી
હો મારા રે દિલ ને ઠેશ પહોંચાડી
મારા અરમાનોને ઠોકર મારી

હો સારી ઉમર તને માફ નઈ કરું
હો સારી ઉમર હવે માફ નઈ કરું
હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું
હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું

હો કોઈના કહેવાથી મારો પ્યાર ઠુકરાવ્યો
માસૂમ ચહેરો મારો તેતો રોવરાવ્યો
હો મારી તે એક પણ વાત નોતી સાંભળી
દર્દ આપી દિલ ને મારી લાગણી દુભાવી

હો સપનું સમજી ને બધું ભૂલી રે જઈશું
સપનું સમજી ને બધું ભૂલી રે જઈશું
હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું
હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું

હો તારી રે યાદો માં દિલ રડવા નથી માંગતું
ફરી મારુ દિલ તને મળવા નથી માંગતું
દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું
હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું

દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું..(2)





Tari Re Yaado Ma


Singer: Kajal Maheriya
Music: Mayur Nadiya

Ho Tari Re Yaado Ma Dil Radava Nathi Mangatu..(2)
Fari Maru Dil Tane Malva Nathi Mangatu
Dil Maru Yaad Tane Karva Nathi Mangatu
Ho Dil Maru Yaad Tane Karva Nathi Mangatu

Ho Matlab Na Koi Tarathi Rakhshu
Matlab Na Koi Tarathi Rakhshu
Ho Dil Maru Yaad Tane Karva Nathi Mangatu
Ho Dil Maru Yaad Tane Karva Nathi Mangatu

Ho Bharbajar Mari Te Aabaru Kadhi Hati
Duniya Ni Saame Badnaam Kari Hati
Ho Mara Re Dil Ne Thesh Pahochadi
Mara Armaano Ne Thokar Mari

Ho Sari Umar Tane Maaf Nai Karu
Ho Sari Umar Tane Maaf Nai Karu
Ho Dil Maru Yaad Tane Karva Nathi Mangatu
Ho Dil Maru Yaad Tane Karva Nathi Mangatu

Ho Koina Kahevathi Maro Pyaar Thukaravyo
Massom Chahero Maro Teto Rovravyo
Ho Mari Te Ek Pan Vaat Noti Sambhali
Dard Aapi Dil Ne Mari Lagani Dubhavi

Sapanu Samjine Badhu Bhuli Re Jaishu
Sapnu Samji Ne Badhu Bhuli Re Jaishu
Ho Dil Maru Yaad Tane Karva Nathi Mangatu
Ho Dil Maru Yaad Tane Karva Nathi Mangatu

Ho Tari Re Yaado Ma Dil Radava Nathi Mangatu
Fari Maru Dil Tane Malva Nathi Mangatu
Dil Maru Yaad Tane Karva Nathi Mangatu
Ho Dil Maru Yaad Tane Karva Nathi Mangatu

Dil Maru Yaad Tane Karva Nathi Mangatu...(2)





90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add