Album Blurred Banner Image

Tame Lajavab Cho Song

Album : Tame Lajavab Cho
Singer : Kajal Maheriya
Lyricist : Pravin Ravat
Music Director : Ravi - Rahul

Added to Cart Added to Cart
ADD

Tame Lajavab Cho Song Lyrics

તમે લાજવાબ છો

ગાયક: કાજલ મહેરિયા
સંગીત: રવિ રાહુલ

હર સવાલ ના તમે રે જવાબ છો..(2)
મારા દિલના મહેલ ના નવાબ છો

હર સવાલ ના તમે રે જવાબ છો
મારા દિલના મહેલ ના નવાબ છો
તમે મારુ દિલ મારા દિલનો ધબકારો
તમે મારો જીવ જન્મો નો સથવારો
હાચુ કહું છું તમે લાજવાબ છો

હર સવાલ ના તમે રે જવાબ છો
મારા દિલના મહેલ ના નવાબ છો
હો આંખો ની આદત છે તને રે જોવાની
રાહ જોઈને બેઠી એ તો તને મળવાની

હો આંખો ની આદત છે તને રે જોવાની
રાહ જોઈને બેઠી એ તો તને મળવાની
હો ક્યોને ગૂંથાશે ક્યારે પ્રેમનો રે માળો
મળે સાથ તારો તો જાય જન્મારો
હાચુ કહું છું તમે લાજવાબ છો
હર સવાલ ના તમે રે જવાબ છો
મારા દિલના મહેલ ના નવાબ છો

હો ચાહું છું તમને ચાહત થી વધારે
માનું છું તમને મહોબ્બત થી વધારે..(2)
હો વાતો રહેવા દો હવે કરો મુલાકાતો
દિલમાં રહે ના કોઈ ફરિયાદો
હાચુ કહું છું તમે લાજવાબ છો
હર સવાલ ના તમે રે જવાબ છો
મારા દિલના મહેલ ના નવાબ છો

તમે મારુ દિલ મારા દિલનો ધબકારો
તમે મારો જીવ જન્મો નો સથવારો
હાચુ કહું છું તમે લાજવાબ છો
હો હાચુ કહું છું તમે લાજવાબ છો



Tame Lajavab Cho

Singer: Kajal Maheriya
Music: Ravi- Rahul

Har Saval Na Tame Re Javab Cho..(2)
Mara Dilna Mahel Na Navab Cho

Har Saval Na Tame Re Javab Cho
Mara Dilna Mahel Na Navab Cho
Tame Maru Dil Mara Dilno Dhabkaro
Tame Maro Jiv Janmo No Sathvaro
Hachu Kav Chu Tame Lajavab Cho

Har Saval Na Tame Re Javab Cho
Mara Dilna Mahel Na Navab Cho
Ho Aakho Ni Aadat Che Tane Re Jovani
Raah Joine Bethi E To Tane Malvani

Ho Aakho Ni Aadat Che Tane Re Jovani
Raah Joinene Bethi E To Tane Malvani
Ho Kyone Gunthahe Kyare Premno Re Malo
Male Saath Taro To Jaay Janmaro
Hachu Kav Chu Tame Lajavab Cho
Har Saval Na Tame Re Javab Cho
Mara Dilna Mahel Na Navab Cho

Ho Chahu Chu Tamane Chahat Thi Vadhare
Manu Chu Tamane Mahobaat Thi Vadhare..(2)
Ho Vaato Raheva Do Have Karo Mulakato
Dil Ma Rahe Na Koi Fariyaado
Hachu Kav Chu Tame Lajavab Cho
Har Saval Na Tame Re Javab Cho
Mara Dilna Mahel Na Navab Cho

Tame Maru Dil Mara Dil No Dhabkaro
Tame Maro Jiv Janmono Sathvaro
Hachu Kav Chu Tame Lajavab Cho

Ho Hachu Kav Chu Tame Lajavab Cho





90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add