Album Blurred Banner Image

Saath Chuti Re Gayo Song

Saath Chuti Re Gayo Song Lyrics

સાથ છૂટી રે ગયો
ગાયક: કાજલ મહેરિયા
સંગીત: રવિ-રાહુલ

હો મારા હાચા પ્રેમ ની..
હો મારા હાચા પ્રેમ ની દુશ્મન દુનિયા બની
સાથ છૂટી રે ગયો મહોબત ના મળી
મારા દર્દિલા દિલ ની દવા ના મળી
આ જિંદગી મળી પણ તારી ચાહત ના મળી

હો નસીબે મને મારા સાથ ના આપ્યો
મારો વિશ્વાસ તો અધૂરો રાખ્યો અધૂરો રાખ્યો
હો મારા હાચા પ્રેમ ની દુશ્મન દુનિયા બની
સાથ છૂટી રે ગયો મહોબત ના મળી
મારા દર્દિલા દિલ ની દવા ના મળી
આ જિંદગી મળી મને મારી ચાહત ના મળી

હો નસીબ નો ખેલ જોને કેવો રે રચ્યો છે
જે કોઈ પ્યાર માં હસ્યો એ રડ્યો છે
હે વિધાતા મળે તો એને તમે કેજો
મહોબત ના લેખ અધૂરા ના લખજો

ફૂલ જેવા દિલ ને મારા ડોમ દીધા છે
પ્રેમ ના પંખી ને પિંજરે પૂર્યા છે, નોખા કર્યાં છે
મારા હાચા પ્રેમ ની દુશ્મન દુનિયા બની
સાથ છૂટી રે ગયો મહોબત ના મળી
મારા દર્દિલા દિલ ની દવા ના મળી
આ જિંદગી મળી મને મારી ચાહત ના મળી

હો દિલ રે લગાડ્યું એમાં દર્દ રે મળ્યા છે
પ્રેમ ના મારગ માં વેરીઓ મળ્યા છે
હો પ્રેમ કરનાર ને ક્યાં સુધી રોકશો
હાચા પ્રેમી ને તમે હવે ના ટોકશો

હો દિલ થી દિલ ને તમે જુદા ના કરો
ડરો મારા રોમ થી જુલમ ના કરો જુલમ ના કરો
મારા હાચા પ્રેમ ની દુશ્મન દુનિયા બની
સાથ છૂટી રે ગયો મહોબત ના મળી
મારા દર્દિલા દિલ ની દવા ના મળી
આ જિંદગી મળી મને મારી ચાહત ના મળી

આ દર્દિલા દિલ ની દવા ના મળી




Saath Chuti Re Gayo

Singer: Kajal Maheriya
Music: Ravi-Rahul

Ho Mara Hacha Prem Ni...
Ho Mara Hacha Prem Ni Dushman Duniya Bani
Saath Chuti Re Gayo Mahobbat Na Mali
Mara Dardila Dil Ni Dava Na Mali
Aa Jindagi Mali Pan Tari Chahat Na Mali

Ho Nasibe Mane Mara Saath Na Aapyo
Maro Vishwas To Adhuro Rakhyo Adhuro Rakhyo
Ho Mara Hacha Prem Ni Dushman Duniya Bani
Saath Chuti Re Gayo Mahobat Na Mali
Mara Dardila Dil Ni Dava Na Mali
Aa Jindagi Mali Pan Tari Chahat Na Mali

Ho Nasib No Khel Jovo Ne Kevo Re Rachyo
Je Koi Pyaar Ma Hasyo E Radyo Che
He Vidhata Male To Ene Tame Kejo
Mahobat Na Lekh Adhura Na Lakhjo

Phool Jeva Dil Ne Mara Dom Didha Che
Prem Na Pankhi Ne Pinjare Purya Che, Nokha Karya Che
Mara Hacha Prem Ni Dushman Duniya Bani
Saath Chuti Re Gayo Mahobat Na Mali
Mara Dardila Dil Ni Dava Na Mali
Aa Jindagi Mali Pan Tari Chahat Na Mali

Ho Dil Re Lagadyu Ema Dard Re Malya Che
Prem Na Marag Ma Verio Malya Che
Ho Prem Karnaar Ne Kya Sudhi Roksho
Hacha Prem Ne Tame Have Na Tokasho

Ho Dil Thi Dil Ne Tame Juda Na Karo
Daro Mara Rom Thi Julam Na Karo Julam Na Karo
Mara Hacha Prem Ni Dushman Duniya Bani
Saath Chuti Re Gayo Mahobat Na Mali
Mara Dardila Dil Ni Dava Na Mali
Aa Jindagi Mali Pan Tari Chahat Na Mali

Aa Dardila Dil Ni Dava Na Mali





90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add