Album Blurred Banner Image

Kone Karu Fariyad Song

Album : Kone Karu Fariyad
Singer : Kajal Maheriya
Lyricist : Rajesh Solanki
Music Director : Ravi - Rahul

Added to Cart Added to Cart
ADD

Kone Karu Fariyad Song Lyrics


Kone Karu Fariyaad

Lyrics-

Ho Dil Ma Dard Bhari huto tane yaad kari
Ho Dil Ma Dard Bhari huto tane yaad kari…(2)
Dil Ma Dard Bhari huto tane yaad kari
Roti Rahu Din Raat Kone Karu Fariyaad

Ho Dil Ma Dard Bhari huto tane yaad kari
Roti Rahu Din Raat Kone Karu Fariyaad
Kone Karu Fariyaad

Ho kevi Hati Prem Ni Mulakato
Raat Bhar Jagine Thati Vaato
Pal Ma Juda Thai Gaya
Dil Ma Rahi Gai Khali Yaado..(2)

Ho Have Tari Yaad Ma Hu Raah Joi Vaat Ma Hu
Ho Have Tari Yaad Ma Hu Raah Joi Vaat Ma Hu
Bethi Rahu Din Raat
Kone Karu Fariyaad
Ho Kone Karu Fariyaad


Ho Sapanao Tara Satave Tane Joya Vina Ungh Na Aave
Tara Vina Nahi Re Jivay Eka vaar Pachi Bolavi Le …(2)

Ho JIv maro Aapi Dais Kalju Kapi Dais …(2)
Aav Apanavi Lene Yaar
Samji Jane Mari Vaat

Ho Dil Ma Dard Bhari huto tane yaad kari
Roti Rahu Din Raat Kone Karu Fariyaad
Kone Karu Fariyaad

Ho Kone Karu Fariyaad
Kone Karu Fariyaad


કોને કરું ફરિયાદ


ગાયક : કાજલ મહેરિયા
સંગીત : રવિ - રાહુલ

હો દિલ માં દર્દ ભરી હૂતો તને યાદ કરી
હો દિલ માં દર્દ ભરી હૂતો તને યાદ કરી ...(2)
દિલ માં દર્દ ભરી હૂતો તને યાદ કરી
રોતી રહુ દિનરાત કોને કરું ફરિયાદ

હો દિલ માં દર્દ ભરી હૂતો તને યાદ કરી
રોતી રહુ દિનરાત કોને કરું ફરિયાદ
કોને કરું ફરિયાદ

હો કેવી હતી પ્રેમ ની મુલાકાતો
રાત ભરી જાગીને થતી વાતો
પલ માં જુદા થઇ ગયા
દિલ માં રઈ ગઈ ખાલી યાદો...(2)

હો હવે તારી યાદ માં હું રાહ જોઈ વાટ માં હું
હો હવે તારી યાદ માં હું રાહ જોઈ વાટ માં હું
બેઠી રહું દિનરાત કોને કરું ફરિયાદ

હો કોને કરું ફરિયાદ

હો સપનાઓ તારા સતાવે તને જોયા વિના ઊંઘ ના આવે
તારા વિના નહિ રે જીવાય એક વાર પાછી બોલાવી લે…(2)


હો જીવ મારો આપી દઈશ કાળજું કાપી દઈશ..(2)
આવ અપનાવી લેને યાર
સમજી જાને મારી વાત

હો દિલ માં દર્દ ભરી હૂતો તને યાદ કરી
રોતી રહુ દિનરાત કોને કરું ફરિયાદ
કોને કરું ફરિયાદ

હો કોને કરું ફરિયાદ
કોને કરું ફરિયાદ





90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add