Album Blurred Banner Image

Jutho Taro Prem Song

Album : Jutho Taro Prem
Singer : Kajal Maheriya
Lyricist : Harjit Panesar
Music Director : Mayur Nadiya

Added to Cart Added to Cart
ADD

Jutho Taro Prem Song Lyrics

જૂઠો તારો પ્રેમ

ગાયક: કાજલ મહેરિયા
સંગીત: મયુર નાડીયા

હા જૂઠો તારો પ્રેમ એ જૂઠો તારો પ્રેમ
તું કરતો મને પ્રેમ એ હતો મારો વેમ

હા તારા વિના જિંદગી જીવી રે લઈશું
તારા વિના જિંદગી જીવી રે લઈશું
જુઠા તારા પ્રેમ ને ભૂલી રે જઈશું

હો દુનિયાદારી અમે પણ શીખી રે લઈશું
દુનિયાદારી અમે પણ શીખી રે લઈશું
જુઠા તારા પ્રેમ ને અમે ભૂલી રે જઈશું

હો તારું નોમ ના લઈશું હે તને યાદ ના કરીશું..(2)
હો જુઠા તારા પ્રેમ ને અમે ભૂલી રે જઈશું
અરે હાચુ જુઠા તારા પ્રેમ ને અમે ભૂલી રે જઈશું

હો મારા રે પ્રેમ ના કર્યા ધજાગરા
કર્યા હતા વ્રત મેતો તારા નોમ ના
હો જિંદગી મારી રોળી નાખવા
કરી ગયો ચેવો દગો મારી સાથ માં
હો દિલ માંથી અમે તારું નોમ કાઢી દઈશું
દિલ માંથી અમે તારું નોમ કાઢી દઈશું
જુઠા તારા પ્રેમ ને અમે ભૂલી રે જઈશું
અરે ગોંડા જુઠા તારા પ્રેમ ને ભૂલી રે જઈશું

હો જીવડો મારો ચમ તે બાળ્યો
કયા જન્મ નો વેર તે વાળ્યો
હો મારી આંખલડી ચમ રોવરાવી
જૂઠી વાતો કરી મને તે ફસાવી
એ ગમ ના આહુડા હસી ને પી લઈશું
ગમ ના આહુડા હસી ને પી લઈશું
જુઠા તારા પ્રેમ ને અમે ભૂલી રે જઈશું
સોગંધ છે મને જુઠા તારા પ્રેમ ને ભૂલી રે જઈશું

તારા વિના જિંદગી જીવી રે લઈશું
દુનિયાદારી અમે પણ શીખી રે લઈશું
જુઠા તારા પ્રેમ ને અમે ભૂલી રે જઈશું
હો જુઠા તારા પ્રેમ ને અમે ભૂલી રે જઈશું





Jutho Taro Prem

Singer: Kajal Maheriya
Music: Mayur Nadiya

Ho Jutho Taro Prem E Jutho Taro Prem
Tu Karto Mane Prem E Hato Maro Vem

Ha Tara Vina Jindagi Jivi Re Laishu
Tara Vina Jindagi Jivi Re Laishu
Jutha Tara Prem Ne Bhuli Re Jaishu

Ho Duniyadari Ame Pan Shikhi Laishu
Duniyadari Ame Pan Shikhi Laishu
Jutha Tara Prem Ne Ame Bhuli Re Jaishu

Ho Taru Nom Na Laishu He Tane Yaad Na Karishu..(2)
Ho Jutha Tara Prem Ne Ame Bhuli Re Jaishu
Are Hachu Jutha Tara Prem Ne Ame Bhuli Re Jaishu

Ho Mara Re Prem Na Karya Dhajagara
Karya Hata Vrat Meto Tara Nom Na
Ha Jindagi Mari Roli Nakhva
Kari Gayo Chevo Dago Mari Saath Ma
Ho Dil Mathi Ame Taru Nom Kadhi Daishu
Jutha Tara Prem Ne Ame Bhuli Re Jaishu
Are Gonda Jutha Tara Prem Ne Bhuli Re Jaishu

Ho Jivado Maro Cham To Balyo
Kya Janm No Ver To Valyo
Ho Mari Akhaldi Cham Rovaravi
Juthi Vaato Kari Mane Te Fasavi
E Gam Na Aahuda Hasi Ne Pi Laishu
Jutha Tara Prem Ne Ame Bhuli Re Jaishu
Sogandh Che Mane Jutha Tara Prem Ne Bhuli Re Jaishu

Tara Vina Jindagi Jivi Re Laishu
Duniyadari Ame Pan Shikhi Re Laishu
Jutha Tara Prem Ne Ame Bhuli Re Jaishu





90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add