Album Blurred Banner Image

Juda Tame Dil Thi Thaya Song

Album : Juda Tame Dil Thi Thaya
Singer : Kajal Maheriya
Lyricist : Darshan Bazigar
Music Director : Ravi - Rahul

Added to Cart Added to Cart
ADD

Juda Tame Dil Thi Thaya Song Lyrics

જુદા તમે દિલથી થયા

ગાયક: કાજલ મહેરિયા
સંગીત: રવિ - રાહુલ

હો જે દિવસે જુદા તમે દિલથી થયા...(2)
મારા પોતાના હતા એ પારકા થયા
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થયા

હો દિલ ધડકતું નથી આંખો રડતી નથી
દિલ ધડકતું નથી આંખો રડતી નથી
તું કેમ મળતો નથી રે
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થયા

તારી જુદાઈમાં જીવતા જીવ લાશ બની
તારી યાદોમાં બળી બળી ને રાખ બની
મજબૂરી હતી તો કેવું તો હતું મને
જોણ કરવી તી જોડે નતુ રહેવું તો મને

ભરોસો તારો હતો પ્યાર તો મારો હતો
ભરોસો તારો હતો પ્યાર તો મારો હતો
દગો ચમ દિલમાં હતો રે
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થયા

હો દિલ માં રહી ને દૂર તમે થઈ ગયા
અમે તને મળવા અમે મજબુર થઈ ગયા
દુઃખી થઈને દર્દ સહેતી રહી
તને જોવાને હું તરસતી રહી

તું કઈ વાતે રુઠ્યો તારો મારો સાથ છૂટ્યો...(2)
દિલથી નાતો તૂટ્યો રે
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થયા

હો જે દિવસે જુદા તમે દિલથી થયા
મારા પોતાના હતા એ પારકા થયા
મારા દિલના ટુકડે ટુકડા થયા
હો મારા કાળજાના કટકે કટકા થયા

મારા દિલના ટુકડે ટુકડા થયા




Juda Tame Dil Thi Thaya

Singer: Kajal Mehriya
Music: Ravi - Rahul

Ho Je Divase Juda Tame Dil Thi Thaya...(2)
Mara Potana Hata E Paraka Thaya
Mara Dil Na Tukade Tukada Thaya
Ho Mara Kalaja Na Katake Kataka Thaya

Ho Dil Dhadakatu Nathi Aakho Radati Nathi
Dil Dhadakatu Nathi Aakho Radati Nathi
Tu Kem Malato Nathi Re
Mara Dil Na Tukade Tukada Thaya
Ho Mara Kalaja Na Katake Kataka Thaya

Tari Judai Ma Jivata Jiv Lash Bani
Tari Yaadoma Bali Bali Ne Raakh Bani
Majboori Hati To Kevu To Hatu Mane
Jon Karvi Ti Jode Natu Rahevu To Mane

Bharoso Taro Hato Pyar To Maro Hato Hato
Bharoso Taro Hato Pyar To Maro Hato Hato
Dago Cham Dil Ma Hato Re
Mara Dil Na Tukade Tukada Thaya
Ho Mara Kalaja Na Katake Kataka Thaya

Ho Dil Ma Rahi Ne Door Tame Thai Gaya
Ame Tane Malva Ame Majboor Thai Gaya
Dukhi Thai Ne Dard Saheti Rahi
Tane Jovane Hu Tarasati Rahi

Tu Kai Vaate Ruthyo Taro Maro Saath Chutyo..(2)
Dilthi Naato Tutyo Re
Mara Dil Na Tukade Tukada Thaya
Ho Mara Kalaja Na Katake Kataka Thaya

Ho Je Divase Juda Tame Dil Thi Thaya
Mara Potana Hata E Paraka Thaya
Mara Dil Na Tukade Tukada Thaya
Ho Mara Kalaja Na Katake Kataka Thaya

Mara Dil Na Tukade Tukada Thaya





90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add