Album Blurred Banner Image

Janu Kem Khiji Song

Album : Janu Kem Khiji
Singer : Kajal Maheriya
Lyricist : Darshan Bazigar
Music Director : Mayur Nadiya

Added to Cart Added to Cart
ADD

Janu Kem Khiji Song Lyrics

જાનુ કેમ ખીજી

ગાયક: કાજલ મહેરીયા
સંગીત: મયુર નાડીયા

હો તમે બહુ રહો છો બીજી
હવે વાત કરો સીધી
પછી કહેતા નહી ચમ ખીજી
મને લાગે છે તમને મળી ગઈ બીજી
હો મને લાગે છે તમને મળી ગઈ બીજી

હો પહેલા તમે મારી જોડે આવું નતા કરતા
હવે કોઈ વાત મારી તમે નથી માનતા
હે તમે બહુ રહો છો બીજી
હવે વાત કરો સીધી
પછી કહેતા નહી ચમ ખીજી
મને લાગે છે તમને મળી ગઈ બીજી
હો મને લાગે છે તમને મળી ગઈ બીજી

કોઈનું રૂપ જોઈ મન મોહી ના જાશો
વાત મારી માનો નહીં તો તમે મને ખોશો
ઘર છોડીને તમે હોટેલ માં ના ખાશો
ચ્યાં સુધી બોલો તમે બારોબાર ફરશો
પસ્તાવાનો વારો જોજો આવશે તમારો
યાદ આવશે જ્યારે પ્રેમ તમને મારો

હે તમે બહુ રહો છો બીજી
હવે વાત કરો સીધી
પછી કહેતા નહી ચમ ખીજી
મને લાગે છે તમને મળી ગઈ બીજી
હો મને લાગે છે તમને મળી ગઈ બીજી

તારી જોડે લગ્ન કરી હું તો પછતાણી
જિંદગી જાણે પાંજરે પુરાણી
નવો-નવો પ્રેમ તારો નવદાડાનો રહ્યો
કોઈ દિવસ ના ચોઈ ફરવા લઈ ગયો
હો મારા બાપ ના ઘરે તો જલસા કર્યા છે
તારા ઘરે આવી ખોટા ઉજાગરા કર્યા છે

હે તમે બહુ રહો છો બીજી
હવે વાત કરો સીધી
પછી કહેતા નહી ચમ ખીજી
મને લાગે છે તમને મળી ગઈ બીજી
હાચુ કવ મને લાગે છે તમને મળી ગઈ બીજી

હાચુ કવ સો ટકા કોઈ તમને મળી ગઈ બીજીJanu Kem Khiji


Singer: Kajal Mehria
Music: Mayur Nadiya

Ho Tame Bau Raho Cho Biji
Have Vaat Karo Sidhi
Pachi Keta Nai Cham Khiji
Mane Lage Che Tamane Mali Gai Biji
Ho Mane Lage Che Tamne Mali Gai Biji

Ho Pahela Tame Mari Jode Aavu Nata Karta
Have Koi Vaat Mari Tame Nathi Manta
He Tame Bahu Raho Cho Biji
Have Vaat Karo Sidhi
Pachi Kaheta Nahi Cham Khiji
Mane Lage Che Tamne Mali Gai Biji
Ho Mane Lage Che Tamne Mali Gai Biji

Koinu Roop Joi Man Mohi Na Jasho
Vaat Mari Maano Nahi To Tame Mane Khosho
Ghar Chodine Tame Hotel Ma Na Khasho
Chya Sudhi Bolo Tame Barobar Farsho
Pastavano Vaaro Jojo Aavshe Tamaro
Yaad Aavshe Jyare Prem Tamne Maro

He Tame Bahu Raho Cho Biji
Have Vaat Karo Sidhi
Pachi Keta Nai Cham Khiji
Mane Lage Che Tamane Mali Gai Biji
Ho Mane Lage Che Tamne Mali Gai Biji

Tari Jode Lagna Kari Hu To Pachtani
Jindagi Jane Panjare Purani
Navo Navo Prem Taro Navdadano Rahyo
Koi Divas Na Choy Farva Lai Gayo
Ho Mara Baap Na Ghare To Jalsa Karya Che
Tara Ghare Aavi Khota Ujagara Karya Che

He Tame Bahu Raho Cho Biji
Have Vaat Karo Sidhi
Pachi Keta Nai Cham Khiji
Mane Lage Che Tamane Mali Gai Biji
Hachu Kav Mane Lage Che Tamne Mali Gai Biji

Hachu Kav So Taka Koi Tamne Mali Gai Biji

90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add