Album Blurred Banner Image

Gujarat Che Amrutdhara Song

Album : Gujarat Che Amrutdhara
Singer : Geeta Rabari
Lyricist : Rajendra Krishan, Sairam Dave
Music Director : Hansraj Behl, Shivam Gundecha

Added to Cart Added to Cart
ADD

Gujarat Che Amrutdhara Song Lyrics

ગુજરાત છે અમૃતધારા
જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત
1 જયાં સાંજ સવારે ભક્તિ ઇબાદત ના નીત વાગે નગારા
ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા
જેના સંત ફકીરો ભગત સુરાને વંદન વારંવારા
ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા
ન્યારા ન્યારા ન્યારા ન્યારા..

2 આ સાવજ ની ધરતી છે જેના હૈયાં હિંમત વાળા હૈયાં હિંમત વાળા
જ્યાં એકબીજાને ચાહે ઝંખે કોઈ ના વીખે માળા કોઈ ના વીખે માળા
જયાં મહેમાનો માટે માથા દે દઉ એને ભલકારા
ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા.
3 આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈપણ જાતિ વિશ્વની કોઈપણ જાતિ
પણ દુકાન કરશે ચંદ્રની ઉપર પહેલો આ ગુજરાતી પહેલો આ ગુજરાતી
અમે દિલથી જીવીએ દિલથી મરીએ દિલ દદઇ પરબારા
ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા
ગુજરાતી અમે ગુજરાતી અમે ગુજરાતી અમે ગુજરાતી
4 જ્યાં અસાંજો કચ્છ ડો ડાલામથ્થો પૂર્વમાં ભાદર ગાજે પૂર્વમાં ભાદર ગાજે
જયાં દક્ષિણ દેશમાં નીર નર્મદા પહોંચી ઘર ઘર આજે પહોંચી ઘર ઘર આજે
જ્યાં ઉત્તરમાં છે બનાસ પશ્ચિમ મહી નદીના ફુવારા
ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા
ન્યારા ન્યારા ન્યારા ન્યારા..
5 હવે ધર્મ કોમના ના થાયના ભડકા બુરી નજર ના લાગે બુરી નજર ના લાગે
હવે આખી દુનિયા ઉજળી કરવા સહુ ગુજરાતી જાગે સહુ ગુજરાતી જાગે
આ સાઈરામ માગે નભમાં ચમકે ગુર્જરના સિતારા
ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી ન્યારા
ગુજરાત છે અમૃતધારા ગુજરાત છે અમૃતધારા ગુજરાત છે અમૃતધારા ગુજરાત છે અમૃતધારા ગુજરાત છે અમૃતધારા ગુજરાત છે અમૃતધારા ગુજરાત છે અમૃતધારા ગુજરાતી અમે ન્યારા.

End


Jai Jai Garvi Gujarat, Jai Jai Garvi Gujarat, Jai Jai Garvi Gujarat
1 Jayan sannj savare bhakti Ibadat na neet vage nagara

Gujarat che Amrutdhara Gujarati Sauthi nyara.
Jena Sant Fakiro ne bhagat sura ne vandan varumvara
Gujarat che Amrutdhara Gujarati Sauthi nyara.
Nyara nyara nyara nyara..

2 Aa savaja ni dharati che jena haiyan himmat wala haiyan himmat wala

Jayan ekabijane cahe jhaṅkhe koi na vikhe maḷa koi na vikhe maḷa
Jayan mahemano maṭe matha de dau ene bhalakara

Gujarat che Amrutdhara Gujarati Sauthi nyara.

3 A candrani upar bhale pahochati visvani koipaṇa jati visvani koipaṇa jati
Paṇ dukan karase candrani upar pahelo aa gujarati pahelo aa gujarati
Ame dilthi jivie dilathi marie dil dadai parabara

Gujarat che Amrutdhara Gujarati Sauthi nyara.

Gujarati Ame Gujarati Ame Gujarati Ame Gujarati
4 Jayan asanjo kaccha ḍo ḍalamaththo purvama bhadar gaje purvama bhadar gaje
Jayan dakṣiṇ deshma neer narmada pahonci ghar ghar aje pahonci ghar ghar aje
Jayan uttarma che banas paschim mahi nadina phuvara
Gujarat che Amrutdhara Gujarati Sauthi nyara.
Nyara nyara nyara nyara..
5 Have dharma koam na thay na bhḍaka buri najar na lage buri najar na lage
Have aakhi duniya ujaḷi karava Sahu gujarati jage Sahu gujarati jage
A sairam mange nabhma chamkey Gurjarana Sitara
Gujarat che Amrutdhara Gujarati Sauthi nyara.

Gujarat che Amrutdhara…… Ame Gujarati nyara.






90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add