Album Blurred Banner Image

Dil Ni Vaat Song

Album : Dil Ni Vaat
Singer : Rakesh Barot
Lyricist : Darshan Bazigar
Music Director : Ravi - Rahul

Added to Cart Added to Cart
ADD

Dil Ni Vaat Song Lyrics

દિલ ની વાત

ગાયક: રાકેશ બારોટ
સંગીત: રવિ-રાહુલ

હો દિવારો રડી આજ દર્દ મારુ હોંભળી...(2)
પણ મારા દિલ ની વાત તમે ના હોંભળી

હો દિવારો રડી આજ દર્દ મારુ હોંભળી
પણ મારા દિલ ની વાત તમે ના હોંભળી

હો વાગેલા ઘાવ તો કાલે મટી જાશે
તારું દીધેલું દર્દ ક્યારે ઓછું થાશે
હો દિવારો રડી આજ દર્દ મારુ હોંભળી
પણ મારા દિલ ની વાત તમે ના હોંભળી
પણ મારા દિલ ની વાત તમે ના હોંભળી

હો સમય સમય ની વાત સમય આવે સમજાશે
પછી તને મારી જેમ દુઃખ દિલ માં બઉ થાશે
હો હો ખરા ખોટા ની ખબર ખરા ટાણે પડશે
પછી તારી આખો જાનુ મારી જેમ રડશે

હો નોધારો કરી મને જિંદગી વસાવી
મારુ દિલ તોડી તમે ખુશીઓ મનાઈ
હો દિવારો રડી આજ દર્દ મારુ હોંભળી
પણ મારા દિલ ની વાત તમે ના હોંભળી
પણ મારા દિલ ની વાત તમે ના હોંભળી

હો પ્રેમ ની કસમ દઈ ને જીવવાનું કેતી મને
મરવાનું નોમ લઉં તો મરવા ના દેતી મને
હો આંખ ના ઓશિકા કરી રાખતો મારા હૈયે તને
આજ એ વાત નું દુઃખ થયું બઉ મને...દુઃખ થયું બઉ મને

હો દિલ તારું રડશે ખોટ જયારે પડશે
લોહી ના આંસુ જાનુ આખો તારી રડશે
હો દિવારો રડી આજ દર્દ મારુ હોંભળી
પણ મારા દિલ ની વાત તમે ના હોંભળી

હો પણ મારા દિલ ની વાત તમે ના હોંભળી…(2)

Dil Ni Vaat

Singer: Rakesh Barot
Music: Ravi-Rahul

Ho Divaro Radi Aaj Dard Maru Hombhali...(2)
Pan Mara Dil Ni Vaat Tame Na Hombhali

Ho Divaro Radi Aaj Dard Maru Hombhali
Pan Mara Dil Ni Vaat Tame Na Hombhali

Ho Vagela Ghav To Kale Mati Jashe
Taru Didhelu Dard Kyare Ochu Thashe
Ho Divaro Radi Aaj Dard Maru Hombhali
Pan Mara Dil Ni Vaat Tame Na Hombhali
Pan Mara Dil Ni Vaat Tame Na Hombhali

Ho Samay Samay Ni Vaat Samay Aave Samjashe
Pachi Tane Mari Jem Dukh Dil Ma Bau Thashe
Ho Ho Khara Khota Ni Khavar Khara Tane Padashe
Pachi Tari Aakho Jaanu Mari Jem Radashe

Ho Nodharo Kari Mane Jindagi Vasavi
Maru Dil Todi Tame Khushiyo Manai
Ho Divaro Radi Aaj Dard Maru Hombhali
Pan Mara Dil Ni Vaat Tame Na Hombhali
Pan Mara Dil Ni Vaat Tame Na Hombhali

Ho Prem Ni Kasam Dai Ne Jivavanu Keti Ti
Maravanu Naam Lau To Marava Na Deti Ti
Ho Aakh Na Oshika Kari Rakhato Mara Haiye Tane
Aaj E Vaat Nu Dukh Thayu Bau Mane...dukh Thayu Bau Mane

Ho Dil Taru Radashe Khot Jyare Padashe
Lohi Na Aasu Jaanu Aakho Tari Radashe
Ho Divaro Radi Aaj Dard Maru Hombhali
Pan Mara Dil Ni Vaat Tame Na Hombhali

Pan Mara Dil Ni Vaat Tame Na Hombhali...(2)

90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add