Album Blurred Banner Image

Dil Gayu Tuti Song

Album : Dil Gayu Tuti
Singer : Jignesh Barot
Lyricist : Darshan Bazigar
Music Director : Ravi-Rahul

Added to Cart Added to Cart
ADD

Dil Gayu Tuti Song Lyrics

DIL GAYU TUTI

Ho Hu To Samjato Hato Tu Nayi Re Mara Vagar
Ho Hu To Samjato Hato Tu Nayi Re Mara Vagar
Hotho Ni Lali Tari Utri Jase Mara Vagar

Ho Tara Chehra Uper Joyi Main Hasi,
Tara Chehra Uper Joyi Main Hasi

Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti

Ho Hu To Samjato Hato Tu Nayi Re Mara Vagar
Hotho Ni Lali Tari Utri Jase Mara Vagar

Ho Juthi Tari Dosti Ne Juthi Tari Yaari,
Pith Pachad Te Kari Se Gaddari,
Ho Masum Chehro Ne Dil Ma Dago Rakhti,
Mara Bholpan No Faydo Udhavti
He Ankhe Ansu Aaya Yaad Kari Ne
Dil Rade Fariyad Kari Ne

Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Ho Hu To Samjato Hato Tu Nayi Re Mara Vagar
Hotho Ni Lali Tari Utrai Jase Mara Vagar

Ho Khota Khota Sogandh Khati Gale Hath Rakhti
Vate Vate Mari Hare Juthu Tuto Bolti
Ho Hakikat Jani Na Tane Odkhi Na
Tara Jutha Premne Main Parkhyo Na
He Tara Vishwase Swas Maro Tutyo
Tame Jani Joyi Ne Mane Lutyo

Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Ho Hu To Samjato Hato Tu Nayi Re Mara Vagar
Hotho Ni Lali Tari Utrai Jase Mara Vagar

Ho Tara Chehra Uper Joyi Main Hasi,
Tara Chehra Uper Joyi Main Hasi
Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Maru Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti

દિલ ગયું તુટી
હો હું તો સમજતો હતો તું નઈ રે મારા વગર
હો હું તો સમજતો હતો તું નઈ રે મારા વગર,
હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર

હો તારા ચેહરા ઉપર જોઈ મેં હસી,
તારા ચેહરા ઉપર જોઈ મેં હસી

હો દિલ ગયું તુટી તું તો ખઈ ને મારુ ખુટી
હો દિલ ગયું તુટી તું તો ખઈ ને મારુ ખુટી

હો હું તો સમજતો હતો તું નઈ રે મારા વગર,
હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર


હો જુઠી તારી દોસ્તી ને જુઠી તારી યારી,
પીઠ પાછળ તે કરી સે ગદ્દારી
હો માસુમ ચહેરો ને દિલ માં દગો રાખતી
મારા ભોળપણ નો ફાયદો ઉઠાવતી
હે આંખે આંસુ આયા યાદ કરી ને
દિલ રડે ફરિયાદ કરી ને

હો દિલ ગયું તુટી તું તો ખઈ ને મારુ ખુટી
હો દિલ ગયું તુટી તું તો ખઈ ને મારુ ખુટી

હો હું તો સમજતો હતો તું નઈ રે મારા વગર,
હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર

હો ખોટા ખોટા સોંગધ ખાતી , ગળે હાથ રાખતી
વાતે વાતે મારી હારે જુઠું તુંતો બોલતી
હો હકીકત જાણી ના તને ઓળખી ના
તારા જુઠા પ્રેમને મેં પારખ્યો ના
હે તારા વિશ્વાસે શ્વાસ મારો તુટ્યો
તમે જાણી જોયી ને મને લુંટ્યો


હો દિલ ગયું તુટી તું તો ખઈ ને મારુ ખુટી
હો દિલ ગયું તુટી તું તો ખઈ ને મારુ ખુટી

હો હું તો સમજતો હતો તું નઈ રે મારા વગર,
હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર

હો તારા ચેહરા ઉપર જોઈ મેં હસી,
તારા ચેહરા ઉપર જોઈ મેં હસી

હો દિલ ગયું તુટી તું તો ખઈ ને મારુ ખુટી
હો દિલ ગયું તુટી તું તો ખઈ ને મારુ ખુટી

મારું દિલ ગયું તુટી તું તો ખઈ ને મારુ ખુટી







90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add