Album Blurred Banner Image

Dil Che Maru Ramakadu Nathi Song

Dil Che Maru Ramakadu Nathi Song Lyrics

દિલ છે મારૂ રમકડું નથી
ગાયક: કાજલ મહેરિયા
સંગીત: અમિત બારોટ

હો જીંદગી તારા જ નામે મેં કરી..(2)
બદલામાં હરપળ બદનામ તે કરી
દિલ છે અમારું રમકડું નતું
આમથી તેમ તે ફરતું મૂક્યું

ખબર પડતી ના તારા શોખો
પળ પળ તું આપે ધોખો
મુજને રડાવી તું હસે

ઓ ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો
ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો

મારી સાચી મહોબ્બત ઠુકરાવી
પારકા સાથે પ્રીત કેમ બાંધી
હો ભોળા ભોળપણમાં તો હું છેતરાણી
પ્યાર ના નામે તે તો જુઠી કસમો ખાધી
આંખો એની જ રડતી હોય
પ્રેમ સાચો કરતી હોય
હર પળ જે પ્રેમમાં મરે

ઓ ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો
ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો

ભગવાન તે કેવી કસોટી કરી
આંખો માં આંખ નાખી ઐયાશી કરી
કેટલું કઠિન છે આ મોઢે હસવું
જાય કોઈ આપણા દિલને તીર મારી
બસ એટલી દુઆ કરજો ક્યાંય ના હવે મળજો
આ દિલના કોઈને નડે

ઓ ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો
ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો

જીંદગી તારા જ નામે મેં કરી
બદલામાં હરપળ બદનામ તે કરી
દિલ છે અમારું રમકડું નતું
આમથી તેમ તે ફરતું મૂક્યું

ખબર પડતી ના તારા શોખો
પળ પળ તું આપે ધોખો
મુજને રડાવી તું હસે

ઓ ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો
ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો




Dil Che Maru Ramakadu Nathi

Singer: Kajal Maheriya
Music: Amit Barot


Ho Jindagi Tara J Naame Me Kari..(2)
Badalama Harpal Badnaam Te Kari
Dil Che Amaru Ramakadu Natu
Aamthi Tem Te Fartu Mukyu

Khabar Padti Na Tara Shokho
Pal Pal Tu Aape Dhokho
Mujne Radavi Tu Hase

Oo Khilona Jaankar Tum To Mera Dil Tod Jate Ho
Khilona Jaankar Tum To Mera Dil Tod Jate Ho

Mari Sachi Mahobbat Thukaravi
Paaraka Saathe Prit Tame Bandhi
Ho Bhola Bholpanma To Hu Chetarani
Pyaar Na Naame To Te Juthi Kasamo Khadhi
Aakho Eni J Radati Hoy
Prem Sacho Karti Hoy
Harpal Je Prem Ma Mare

Oo Khilona Jaankar Tum To Mera Dil Tod Jate Ho
Khilona Jaankar Tum To Mera Dil Tod Jate Ho

Bhagwan Te Kevi Kasoti Kari
Aakho Ma Aakh Nakhi Aiyashi Kari
Ketalu Kathin Che Aa Modhe Hasvu
Jaay Koi Aapana Dilne Tir Mari
Bas Etli Dua Karjo Kyay Na Have Maljo
Aa Dilna Koine Nade

Oo Khilona Jaankar Tum To Mera Dil Tod Jate Ho
Khilona Jaankar Tum To Mera Dil Tod Jate Ho

Jindagi Tara J Naame Me Kari
Badalama Harpal Badnaam Te Kari
Dil Che Amaru Ramakadu Natu
Aamathi Tem Te Fartu Mukyu

Khabar Padti Na Tara Shokho
Pal Pal Tu Aape Dhokho
Mujne Radavi Tu Hase

Oo Khilona Jaankar Tum To Mera Dil Tod Jate Ho
Khilona Jaankar Tum To Mera Dil Tod Jate Ho





90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add