Album Blurred Banner Image

Desi Gomadiyo Song

Album : Desi Gomadiyo
Singer : Rakesh Barot
Lyricist : Chetan Prajapati
Music Director : Mayur Nadiya

Added to Cart Added to Cart
ADD

Desi Gomadiyo Song Lyrics

દેશી ગોમડીયો

ગાયક: રાકેશ બારોટ
સંગીત: મયુર નાડિયા

દેશી ગોમડીયો..દેશી ગોમડીયો
આઈ એમ દેશી ગોમડીયો

એ મારા હાથ માં છે પાવડો અને વિઘો એક વાડી
શેર વાળી મેડમ આયી લાગે છે રૂપાળી

એ મારા હાથ માં છે પાવડો અને વિઘો એક વાડી
એ શેર વાળી મેડમ આયી લાગે છે રૂપાળી...(2)

શું રાખ્યા છે નોમ જોઈ અમને કેહો..(2)
અમને જોઈને કહે ઓમ
એ અમને જોઈને કહે ઓમ લાગે હાવ દેશી ગોમડીયો
એ વટથી કહીયે અમે યાર આઈ એમ દેશી ગોમડીયો

એ શેર તારું મોટું ઘણું પેરે કપડો નોનો
ગોમડામાં ઢોલે રમો મૅઠૉ લાગશે ગોણો..(2)

પછી ગમશે મારું ગોમ મેલી દેશો શેરનું નોમ..(2)

મેલીને શેરનું નોમ..
મેલીને શેરનું નોમ કેશો તમે વાહ રે ગોમડીયો
એ વટથી કહીયે અમે યાર આઈ એમ દેશી ગોમડીયો
દેશી ગોમડીયો..દેશી ગોમડીયો

એ જીન્સ તને જોમે નહિ ગાગર ઉઘરીયાળો
પેરો તાણે ખબર પડે કરશે નહિ કોઈ ચાળો..(2)

લાગશે તને સારો તને થાશે ના ગૂંચાળો..(2)
પછી કરો ખેતર નું કોમ
એ હૈયે થશે નવી હોમ કેશો તમે વાહ રે ગોમડીયો
એ વટથી કહીયે અમે યાર આઈ એમ દેશી ગોમડીયો

આઈ એમ દેશી ગોમડીયો..(2)




Desi Gomadiyo

Singer: Rakesh Barot
Music: Mayur Nadiya

Desi Gomadiyo..desi Gomadiyo
I Am Desi Gomadiyo

E Maara Haath Ma Che Pavado Ane Vigho Ek Vaadi
Sher Vaali Madam Aayi Laage Che Rupali

E Maara Haath Ma Che Pavado Ane Vigho Ek Vaadi
Sher Vaali Madam Aayi Laage Che Rupali...(2)

Shu Rakhyu Che Nom Joi Amane Keho..(2)
Amane Joine Kahe Om
E Amane Joine Kahe Om Laage Haav Desi Gomadiyo
E Vat Thi Kahiye Ame Yaar I Am Desi Gomadiyo

E Sher Taru Motu Ghanu Pere Kapado Nono
Gomadama Dhole Ramo Metho Laagse Gono..(2)

Pachi Gamashe Maru Gom Meli Desho Shernu Nom..(2)

Meli Ne Sher Nu Noom...
Meli Ne Sher Nu Nom Kesho Tame Vaah Re Gomadiyo
E Vat Thi Kahiye Ame Yaar I Am Desi Gomadiyo
Desi Gomadiyo..desi Gomadiyo

E Jeans Tane Jome Nathi Gaagar Ughariyalo
Pere Tane Khabar Pade Karshe Nai Koi Chalo..(2)

Laagashe Tane Saro Tane Thashe Na Gunchalo..(2)

Pachi Karo Khetar Nu Kom
E Haiye Thashe Navi Hom
Kesho Tame Vaah Re Gomadiyo
E Vat Thi Kahiye Ame Yaar I Am Desi Gomadiyo

I Am Desi Gomadiyo..(2)





90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add