Album Blurred Banner Image

Bewafa Na Dage Song

Album : Bewafa Na Dage
Singer : Rakesh Barot
Lyricist : Kandhal Udedara
Music Director : Mayur Nadiya

Added to Cart Added to Cart
ADD

Bewafa Na Dage Song Lyrics

બેવફા ના દાગે

ગાયક: રાકેશ બારોટ
સંગીત: મયુર નાડીયા

હો તારા વિના હવે મારો જીવ નઈ લાગે..(2)
કેમ રે જીવું હવે બેવફા ના દાગે
મારી આંખલડી એ આપી આસુંડા ની ધારું
મીઠા ઝરણાં નું પાણી કરી દીધું ખારું

વહેતા આસુંડા મને કાંટા જેમ વાગે
કેમ રે જીવું હવે બેવફા ના દાગે..(2)

તારા વિના હવે મારો જીવ નઈ લાગે
કેમ રે જીવું હવે હું બેવફા ના દાગે

મતભેદ થયા ને પછી થયા મનભેદ
દીવાલ વિનાના પાંજરે થયા કેદ
હો મારા પૂરાણ ને જ હતા મારા વેર
શેષ માં વધેરી ને ઉડાડ્યા છે છેદ

તોડી રેશમ ના સબંધ સુતર ના ધાગે
દર્દ પણ હવે મને છાનું છાનું તાગે
મુરજાવી ચાલ્યા ફૂલ પ્રેમ ની બાગે
કેમ રે જીવું હવે બેવફા ના દાગે

વહેતા આસુંડા મને કાંટા જેમ વાગે
કેમ રે જીવું હવે બેવફા ના દાગે

તારા વિના હવે મારો જીવ નઈ લાગે
કેમ રે જીવું હવે હું બેવફા ના દાગે

હો ખુશી પલભર ની ને દર્દ દીધા જાજા
રોગ એવો ધીધો નથી કોઈ થતા સાજા
હો જખમ એવા દીધા કે નથી એ રુજાતા
યાદ તારી આવે ને થઇ જાતા તાજા

તૂટ્યા છે સપના હવે આંખ નઈ જાગે
લીધો છે રસ્તો હવે મોત ના રાગે રાગે
મારો પડછાયો મરાથી દૂર ભાગે
કેમ રે જીવું હવે હું બેવફા ના દાગે

વહેતા આસુંડા મને કાંટા જેમ વાગે
કેમ રે જીવું હવે બેવફા ના દાગે

તારા વિના હવે મારો જીવ નઈ લાગે
કેમ રે જીવું હવે હું બેવફા ના દાગે





Bewafa Na Dage


Singer: Rakesh Barot
Music: Mayur Nadiya

Ho Tara Vina Have Maro Jiv Nai Lage..(2)
Kem Re Jivu Have Bewafa Na Dage
Mari Aakhaladi E Aapi Aasuda Ni Dharu
Mitha Jarana Nu Pani Kari Didhu Kharu

Vaheta Aasuda Mane Kaata Jem Vaage
Kem Re Jivu Have Bewafa Na Dage...(2)

Tara Vina Have Maro Jiv Ni Lage
Kem Re Jivu Have Bewafa Na Dage

Matbhed Thaya Ne Pachi Thaya Manbhed
Dival Vinana Panjare Thaya Ked
Ho Mara Puran Ne J Hata Mara Ver
Shesh Ma Vadheri Ne Udadya Che Ched

Todi Resham Na Sabandh Sutar Na Dhage
Dard Pan Have Mane Chanu Chanu Lage
Murjavi Chalya Ful Prem Ni Baage
Kem Re Jivu Have Bewafa Na Daage

Vaheta Aasuda Mane Kata Jem Vaage
Kem Re Jivu Have Bewafa Na Daage

Tara Vina Have Maro Jiv Nai Lage
Kem Re Jivu Have Hu Bewafa Na Dage

Ho Khushi Palbhar Ni Ne Dard Didha Jaja
Rog Evo Didho Nathi Koi Thata Saja
Ho Jakham Eva Didha Ke Nathi E Rujata
Yaad Taari Aave Ne Thai Jata Taja

Tutya Che Sapana Have Aakh Nai Jaage
Lidho Che Rasto Have Mot Na Rage Rage
Maro Padchayo Marathi Door Bhage
Kem Re Jivu Have Hu Bewafa Na Daage

Vaheta Aasuda Mane Kata Jem Vaage
Kem Re Jivu Have Hu Bewafa Na Dage

Tara Vina Have Maro Jiv Nai Lage
Kem Re Jivu Have Hu Bewafa Na Dage





90 sec preview Mere Khwabon Mein Dilwale Dulhania Le Jayenge
Added to Cart
Add