Home

Premni Aa Dagri Re Song

Album : Bollywood Garba Beats Vol-1
Singer : Parth Doshi
Lyricist : Majrooh Sultanpuri
Music Director : Rajesh Roshan, Jai Kothari

Premni Aa Dagri Re Song Lyrics

Premni Aa Dagri Re

Mukhada:
Ujadi gai haiya ni nagari re
Cheti ne chaalo sajan re chhe premni aa dagri re....

Antara:
Meethi meethi Vaato Kari Dil ne e lubhaave
Nava nava sapana dai raato e jagaave
Laagani samajhe Naa
Mangani Muke Naa
Aapi Aansu e ante sataave
Sukh Chen Jaay Looti
Badho Prem Jaay Khoonti Khooti
Bas pal pal aa laage chhe Kapari re.... Ujadi Gai Daladani Nagari Re

ઉજડી ગઈ હૈયાની નગરી રે
ચેતીને ચાલો સજન રે છે પ્રેમની આ ડગરી રે

મીઠી મીઠી વાતો કરી દિલ ને એ લુભાવે
નવા નવા સપના દઈ રાતો એ જગાવે
લાગણી સમજે ના
માંગણી મુકે ના
આપી આંસુ એ અંતે સતાવે
સુખ ચેન જાય લૂંટી
બધો પ્રેમ જાય ખૂંટી ખુટી
બસ પળ પળ આ લાગે રે છે કપરી રે.... ઉજડી ગઈ હૈયા દલડાની નગરી રે

Top Albums by Artistes